*આયર્નના ભૂકામાં મંદ હાઈડ્રોક્લોરિક એસીડ ઉમેરવાથી શું થાય છે?*
1️⃣ હાઈડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઈડ ઉદભવે છે.
2️⃣ ક્લોરીન વાયુ અને આયર્ન હાઈડ્રોક્સાઈડ ઉદભવે છે.
3️⃣ કોઈ પ્રક્રિયા થતી નથી.
4️⃣ આયર્ન ક્ષાર અને પાણી બને છે.
Answers
Answered by
4
Answer:
when dilute HCL is added to Fe then Ferrous chloride ( FeCl2) and hydrogen gas (H2) will be formed.
Explanation:
Similar questions