Science, asked by sultankhankhalifa667, 5 months ago

*આમાંથી કઈ પરિસ્થિતિમાં પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય હશે?*


1️⃣ એક ભ્રમણ કક્ષામાં અચળ ગતિ કરતો ઉપગ્રહ

2️⃣ એક ટ્રાફિક સિગ્નલ પર વાહનમાં અચાનક બ્રેક મારવી

3️⃣ એક સીધા સપાટ રસ્તા પર અચળગતિ કરતી સાયકલ

4️⃣ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકાયેલા ક્રિકેટનાદડાને બેટથી ફટકો પડવો

Answers

Answered by savitapaliwal153
0

Answer:

sertilier berbvery bert you

Similar questions