1) મારા ઘરને ખૂણા ચાર, પવન કરતો મુજને પ્યારઊડતી જાઉં દૂર ગગનમાં, બાળ જોતાં થઈને મગન,
જવાબ =
2) બે બાજુ ચામડા, વચ્ચે પોલંપોલ;
દાંડી મારે ધમ ધમ બોલે, તેનો ભેદ તુ ખોલ, જવાબ =
3) ગોળ ગોળ ફરતી જાય, ફરતી ફરતી ગાતી જાય દાણાં દાણા ખાય, પણ તેનું પેટ ના ભરાય.
જવાબ =
4) બે ભાઈઓ દિવસે વઢે ને રાતે છાના૭પ =
5) બે ભાઈ દોડે પણ પકડાઈ નહીં =
Answers
Answered by
0
Answer:
1.જીભ , ઇલાયચી ,. પતંગ ,ઢોલ
2.
3.ઘંટી
4.
5.પૈડાં
Similar questions
English,
1 month ago
Science,
3 months ago
Business Studies,
3 months ago
Computer Science,
10 months ago