નીચેના પ્રશ્નોના એક વાકયમાં જવાબ આપો.
1. હરિ અને અરજણ ની પ્રતિમાઓ ક્યાં આવેલી છે?
2. બચુડાને સોટી લઈને શુ રમવાનું કહ્યું છે?
3. ઢોર કોની પાસેથી પસાર થતાં હતાં?
4. બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું?
5. ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટ નું વર્ણન કર્યું?
Answers
Answered by
25
Explanation:
1. હરિ અને અરજણ નિ પ્રતિમાઓ વડોદરા શહેરનાં કમઆટીબાગ માં આવેલી છે.
2. બચુડાને સોટી લઈ ને सौनिक सौनिक રમવાનું છે.
3. ઢોર એક નાના છોડ પાસેથી સાવ પસાર થતા.
4. નરેન્દ્ર ની માતા નું નામ ભુવનેશ્વરી દેવી હતું.
5. ફકીર પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વરણ કર્યું.
Similar questions