નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેની મૂળ જગ્યા પર મૂકી, વાક્ય ફરીથી લખો.
1. આવો ખાવા મારા ચાખેલા બોર.
2. રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ.
3. ચારે બાજુ હતા પંખીઓના વીખરાયેલા પીંછા.
4. બા તો ગયા સીધા બાપુ પાસે.
5. તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી.
Answers
Answered by
52
Explanation:
મારા ચાખેલા બોર ખાવા આવો
ફકીર નો જવાબ રાજા એ સાંભળ્યો
ચારે બાજુ પંખીઓના વીખરાયેલા પીંછા હતા.
બા તો સીધા બાપુ પાસે ગયા
તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે.
આશા કરું છું તમને આ કામ લાગશે
ધન્યવાદ.
Similar questions