પ્રશ્નોના બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.
1) જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા શું શું કરીશું ?
2) વરસાદ આવે ત્યારે તમે કેવી કેવી રીતે મજા કરો છો ?
3) વિવિધતામાં એકતા એટલે શું? એકતા રાખવાથી થતા બે ફાયદા લખો.
4 દુકાનદારની નજર ચૂકવી, વસ્તુ ઉઠાવીને ભાગતા વ્યક્તિને જોઈ તમને કેવા વિચારો આવે?
પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.
1) તમે કયું કામ કરવામાં એકાગ્ર થઇ જાઓ છો ? શા માટે
2) દેશહિત માટે તમને કયાં કાર્યો કરવાં વધારે ગમશે ?
3) તમે કોઈને મુશ્કેલીમાં મદદ કરી હશે, તે પ્રસંગ નોંધો.
Answers
Answer:
વ્યસન એક ગંભીર માનસિક
વ્યસનના સામાન્ય લક્ષણોને ઓળખો
કારણો
વ્યસનના સામાન્ય લક્ષણોને ઓળખો
વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે દરેક ૧૦ મિનિટમાં એક યુવાન કોઈપણ પ્રકારના વ્યસનને વળગે છે. દર 10માંથી 4 યુવાન કોઈ પ્રકારના વ્યસની પદાર્થનું સેવન કરે છે જેમાંથી ૩ યુવાન એને વળગી રહે છે.
સતત સંતાઈ ને રેહવું અને કોઈ ને પોતાની નજીક ના આવા દેવું, સામાજિક જવાબદારી ટાળવી.
વધારે પડતો પૈસા નો ખર્ચો કરવો અને વારંવાર પૈસા માંગવા..
અચાનક સ્વભાવ ચીડિયો થઇ જવો. .
સ્કૂલ/કોલેજ માં હાજરી ઓછી થવી..
ભણવામાં અનિયમિતતા અથવા પરીક્ષાનું પરિણામ કથળવું..
ગુપ્ત વર્તન કરવું અને ચોક્કસ મિત્રો સાથે ફરવું. .
ઊંઘ કે ખોરાક માં ફેરફાર થવા. .
નાહવાનું કે બીજી પ્રવૃત્તિ ટાળવી. .
બહાર થી આવે ત્યરે તેના માં થી ચોક્કસ ગંધ આવવી કે વર્તન માં ફેરફાર..
આખો લાલ રેહવી કે હાથ માં ધ્રુજારી થવી.
ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, ચિંતારોગ, ફોબિયા કે સ્કિઝોફ્રેનિયા જેવા માનસિક રોગ વિશે આપણે હવે ઘણું બધું જાણીયે છીએ અને મોટા ભાગે તો આ રોગ ના દર્દીઓ મનોચિકિત્સક પાસે સારવાર માટે આવતા હોય છે. પણ જો કોઈ માનસિક રોગ વિશે સૌથી વધારે બેદરકારી સમાજ માં છે તો એ છે વ્યસન - “એડિક્શન”. હજી સુધી લોકો એમ જ સમજે છે કે વ્યસન એ માત્ર બગડેલા અથવા નબળા લોકોની આદાત છે. એની કોઈ સારવાર ના હોય, માત્ર મક્કમ થાઓ અને બધું ભૂલી જાઓ. આ રોગને આજે ઓળખો, સમજો અને એમાંથી બહાર નિકળવાના રસ્તા જાણો.