Social Sciences, asked by sabiharaeen9, 1 month ago

(ક) ટૂંક નોંધ લખો.
(1) લોથલ
(2) આદિમાનવ અને ભટકતું જીવન​

Answers

Answered by lalakadrekar
0

Answer:

૧) લોથલ:-

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે ૮૦ કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા[૧] ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઇ. સ. ૧૯૫૪ ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે. જેનો સમય ઇ.સ.પૂર્વે ૨૪૫૦થી ૧૯૦૦ સુધીનો માનવામાં આવે છે.[૨] માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે ૨૩૫૦માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા. બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.

૨)આદિમાનવ અને ભટકતું જીવન:-

આ કોઈ સાધારણ વ્યક્તિ નહીં પણ તેના સમુદાયની બચી ગયેલો એક માત્ર સભ્ય છે.

તે છેલ્લાં 22 વર્ષથી બ્રાઝિલની એમેઝોનની ખીણમાં રહે છે.

વીડિયો સામે આવતાં સમગ્ર વિશ્વનું ધ્યાન ફરી એ દુનિયા તરફ ગયું છે જેઓ આજે પણ આદિમાનવની જેમ જીવન જીવે છે.

એક એવો સમુદાય કે જે આપણી આધુનિકતાથી વાકેફ નથી. તેમનાં ખાન-પાન, રહેણીકરણી બધું જ હજારો વર્ષો પહેલાંના આદિમાનવ જેવું જ છે.

આ લોકો 'અનકૉન્ટેક્ટેડ ટ્રાઇબ્સ' અથવા 'લૉસ્ટ ટ્રાઇબ્સ' છે. તેમાંની મોટા ભાગની જાતિઓ બ્રાઝિલ નજીકના એમેઝોનનાં રેઇન ફૉરેસ્ટ( એવું જંગલ જ્યાં સતત વરસાદ પડતો હોય)માં રહે છે.

Explanation:

Mark me as Brainest

Hope it help you

Similar questions