.
(1) વીસરચૂક એટલે શું ? તે કેવી રીતે સુધારવામાં આવે છે, તે ઉદાહરણ આપી સમજાવો
(2) સિદ્ધાંતની ભૂલ એટલે શું ? તે કેવી રીતે સુધારવામાં આવે છે તે ઉદાહરણ આપી સમજાવે
(3) ભરપાઈચૂક એટલે શું ? તે કેવી રીતે સુધારવામાં આવે છે તે ઉદાહરણ આપી સમજાવો
(4) ઉપલક ખાતા પર નોંધ લખો.
4. શ્રી બલરામના તા. 31-3-2015ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં
નીચેની ભૂલો સુધારવા ભૂલ-સુધારણા નોંધ તૈયાર કરો :
(1) 5000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે.
(2) યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ ર 2000 પરચૂરણ ખર્ચ ખાતે ઉધારેલ છે.
(3) દેવાંશીને ચૂકવેલ 2400 ભૂલથી કરણ ખાતે નોંધ્યા છે.
(4) { 5000નો માલ નયનાને વેચેલ જે ભૂલથી ખરીદનોંધમાં નોંધાયો છે.
(5) રેખાએ સ્વીકારેલી આપણી 1900ની લેણીડીની ચોપડામાં નોંધ ૨ 1000થી થઈ છે.
(6) બૅન્ક વ્યાજના ૨ 150 પાસબુકમાં જમા કરેલા, જે રોકડમેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે.
(7) અમીતાને વેચેલ ર 1200ના માલની નોંધ ખરીદનોંધમાં ર 200થી કરવામાં આવી છે.
5. ઈશ્વરલાલે લખેલ નીચેની આમનોંધો સુધારવા માટે જરૂરી ભૂલ-સુધારણા નોંધો લખો :
તારીખ
વિગત
ઉધાર (ર)
બી.પી.
Answers
Answer:

બી.પી