આપેલ વાક્યના આધારે કાવ્યપંક્તિ લખો.
(1) ખેતરમાં પાક ઝૂલી રહયા છે.
(2) કૈલાસ જેવો પર્વત હલાવી નાખ્યો તો ત્યાં આ ધનુષ્યની શી વિસાત?
(3) વાંસળી પર હંસ, પોપટ અને મોર મુકાવીશ.
(4) ગિરનાર ટૂંકો અને ઇડરિયો ગઢ છે.
(5) એ ગુજરાત મારી છે, મારી છે.
Answers
Answered by
1
1 ખેતરે ઝૂલી રહયા છે પાક
2કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ કહેવાય
3 વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,
4 ગિરનાર ટૂંકો ને ગઢ ઇદરિયા
5 ગુજરાત મોરી મોરી રે
Similar questions