Science, asked by naimshaikh7213, 5 hours ago

(ક) નીચેના આપેલા પ્રશ્નોના એક શબ્દમાં કે અંકમાં જવાબ લખો:
(1) ફાફડાકોર ક્યા પ્રદેશમાં ઊગતી વનસ્પતિ છે?
(2) એક જ પાટા પર ચાલતી ટ્રેનને શું કહે છે?
(૩) પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે ?
(4) શાના વડેવસ્તુનું આભાસી, ચતું અને વસ્તુના જેવડું પ્રતિબિંબ મળે છે
(5) વિધુતકોષમાં કેટલા ટર્મિનલ (વ) હોય છે.?
(6) સંઘનન બીજા ક્યા નામે ઓળખાય છે?
7) હવામા કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે?
8)પદાર્થના દહન માટે હવામાનનો કયો વાયુ જરૂરી છે?
9)રસોડાના કચરા ને કયા રંગની કચરાપેટી માં નાખવો જોઈએ?
10) લાલ અળસિયા તેના ખોરાકને શાની મદદથી દળીને ઝીણો બનાવે છે?​

Answers

Answered by nizamiwajiha
1

Explanation:

here is your ans mate ⤵️⤵️

In photography and cinematography, a filter is a camera accessory consisting of an optical filter that can be inserted into the optical path

Similar questions