India Languages, asked by chetanBhogayata001, 1 month ago

દરેક જવાબ *ચ* ઉપરથી જ લખવાના રહેશે.
*ચ* *ચા* *ચી* *ચે* *ચુ* *ચો* આ બધું ચાલશે.
1 ભારતમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે.
2 એકલતાનો સાથી
3 સ્ત્રીનું સૌભાગ્ય ચિન્હ
4 ખેતરની રખેવાળી કરતો
5 રસોઈ બનાવવા વપરાતું સાધન
6 વન વગડામાં લોહીનું ટીપું
7 વરસાદની રાહ જોતું પક્ષી
8 સવારના ઉઠીને જોઈએ
9 કૌટીલ્ય નીતિનો જાણકાર
10 આંગળી અને અંગૂઠાની રમત
11 નાસ્તાની એક વાનગી
12 બ્રાહમણની શોભા
13 રૂપાળી રઢિયાળી રાત
14 ઉંમર થાય તો શોધવા પડે
15 દર દોઢ કલાકે બદલાય
16 હોશિયાર
17 તાલાવેલી, વ્યસન
18 નોકર
19 ડરથી પડાય જાય
20 વસ્ત્ર
(૧) ચેરાપુંજી
(૨) ચા
(૩) ચાંદલો
(૪) ચાડિયો
(૫) ચમચો
(૬) ચુડેલ
(૭) ચાતક
(૮) ચા
(૯) ચાણક્ય
(૧૦) ચેસ
(૧૧) ચોળાફળી
(૧૨) ચોંટી
(૧૩) ચાંદની રાત
(૧૪) ચશ્મા
(૧૫) ચોઘડિયું
(૧૬) ચાલાક
(૧૭) ચસકો
(૧૮) ચાકર
(૧૯) ચીસ
(૨૦) ચીર

Answers

Answered by platinumsleet26
0

Answer:

Righr?

Explanation:

A dish

12 Brahmin's adornment

13 Rupali Radhiyali Raat

Find out if you are 14 years old

15 changes every hour and a half

16 gifted

17 locked, addictive

18 servants

19 Fear falls

Dress up 20

(1) Cherrapunji

(2) Tea

(2) Chandlo

(2) Chadio

(2) spoon

(2) The witch

(2) Chaatak

(2) Tea

(2) Chanakya

(10) Chess

(11) Cholaphali

(12) Sticky

(12) Moon night

(12) Glasses

(14) Four

(12) Clever

(12) Chasko

(12) Servant

(12) Cheese

(20) rip

Similar questions