India Languages, asked by basid84, 1 month ago

નામ (પી. (1) અવતરણચિહનો ઉપયોગ થતો હોય તેવું વાકય બનાવીને લખો. (2) નીતા નૃત્યમાં તો પાવરધી છે જ .. ભણવામાં પણ હોંશિયાર છે (યોગ્ય સંયોજક મૂકી વાજા પણ કરી (3) કોઈ એક શબ્દ પસંદ કરી તેનો શબ્દાર્થ અને વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉદા. દીન - ગરીબ દીન x તવંગર (4) જમ્યા વિના અશક્ત થઈ ગયા હોય તેમ દાદા ધીમેધીમે ચાલતા હતા. ક્રિયાવિશેષણ જોવી પa પસાર (5) પેલા સુંદર રંગોળી કરતા વિદ્યાર્થીની મારે મુલાકાત કરવી છે. (સર્વનામ શોધો. 1​

Answers

Answered by hotelcalifornia
0

ગુજરાતી ભાષા સરળ અને સજ્જ ભાષા છે.

Explanation:

  1. અવતરણચિન્હ ઉપયોગ થતો હોય તેવું વાકય  
  • રમેશ એ કહ્યું: "હું જમવા જાઉં છું."
  • કવિ કહે છે: "ભગવાને દુનિયાનું સર્જન શૂન્યથી કર્યું હતું."

    2. યોગ્ય સંયોજક મુકો

નીતા નૃત્યમાં તો પાવરધી છે જ અને ભણવામાં પણ હોંશિયાર છે તેમજ અને વાજા પણ કરી.

   3. વિરોધી શબ્દ લખો  

  • ખુમારી x લાચાર  
  • પરતંત્રતા x સ્વતંત્રતા

 4. ક્રિયા વિશેષણ ખોજો  

જમ્યા વિના અશક્ત થઈ ગયા હોય તેમ દાદા ધીમે ધીમે ચાલતા હતા. (ધીમેધીમે ક્રિયા વિશેષણ છે.)

5. સર્વનામ શોધો  

પેલા સુંદર રંગોળી કરતા વિદ્યાર્થીની મારે મુલાકાત કરવી છે. (પેલા સર્વનામ છે.)

Similar questions