Social Sciences, asked by ashaparmar9885, 5 hours ago

છે નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : (1) રાજ્યના કાયદા ઘડનારી સભા (2) ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન (3) પાણી ભરવાનું ચામડાનું સાધન (4) કિલ્લાનો રક્ષક, પોલીસ અમલદાર​

Answers

Answered by anantisrevar2020
1

Answer:

1) વિધાનસભા

2) સાંબેલું, મુસળ

3) મશક

4) કોટવાલ

Similar questions