ક આપેલ વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધીને લખો. 1. ઝડપથી દોડતા મયુરી હાંફી ગઈ.
2. પિતાજીનો ક્રોધ જોઈ બાળક ચૂપચાપ ત્યાંથી નીકળી ગયું. 3. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રમતોમાં ભાગ લીધો.
4. બિરબલે ચતુરાઈથી રાજાને ભૂલ બતાવી.
5. પ્રખર અચાનક ત્યાં આવી પહોંચ્યો.
6. મનુષ્ય પ્રમાણિકતા પૂર્વક પોતાનું જીવન જીવવું જોઈએ.
7. ગભરાતાં ગભરાતાં સંગીતાએ જવાબ આપ્યો,
8. સુંદર દ્રશ્ય જોઈ માલતી એકદમ આનંદમાં આવી ગઈ.
9. સિપાહી બહાદૂરી પૂર્વક યુદ્ધ કરે છે.
10. અચાનક વરસાદ થતા પાકને નુકશાન થયું.
Answers
Answered by
0
Answer:
opuipbupvihpbipupvupvupg DD all
Similar questions