India Languages, asked by Kavya11553, 11 hours ago

નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો 1, છાતીના પાટિયા બેસી જવા. 2. પાછી પાની કરવી.​

Answers

Answered by vaishnaviingulkar5
3

Answer:

નીચેના રૂઢીપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો :

1.કમર કસવી

2. કેડ ભાંગી જવી

3. ધૂળમાં મેળવી દેવું

4. ટાંચ આવવી

5. પાછી પાની ન કરવી

1.કમર કસવી -હિમંત ભીડવી, તૈયાર થવું

એ કપરુ કામ પૂરું કરવા તેણે કમર કસી.

2. કેડ ભાંગી જવી - જુસ્સો તુટી જવો

કેડ ભાંગી ગઈ હોય એવો તે, અનાથ નીરાશ્રિત માણસની માફક, ભોંય પર પડ્યો હતો.

3. ધૂળમાં મેળવી દેવું - જમીનદોસ્ત કરી દેવું, ખરાબ કરી નાખવું

અનેક રીતે દલીલો કરી તે મારી બધીય યોજનાઓ ધૂળમાં મળવી દેતો.

4. ટાંચ આવવી - જપતીનો હુકમ આવવો

અદાલતના હુકમથી તેના ઘર ઊપર ટાંચ આવી હતી એટલે તે ચીતિત હતો.

5. પાછી પાની ન કરવી - પૂંઠ ન બતાવવી, સામનો કરવો

તેણે પોતાના જીવનમાં કઠણમા કઠણ સમસ્યા ઊકેલવામાં કદી પાછી પાની કરી નથી.

Answers:

Answer: નિકુંજ પાસે નિધિને પિયર જતાં રોકી શકે તેવાં કયાં-કયાં ધારદાર, અણીદાર અને આરપાર નીકળી જાય તેવાં બાણ હતાં ?

Answer: નિધિ-નિકુજનું પ્રસન્ન દામ્પત્ય હતું એમ શેને આધારે કહેશો ?

Answer: શ્વાસ અધ્ધર ચડી જાય એવી કઈ-કઈ વાતો કરીને નિકુંજ નિધિનું પિયર પ્રત્યેનું પ્રયાણ અટકાવી દેતો ?

Answer: પિયર બેઠા નિધિ નિકુંજના અને ઘરના દીદાર અંગે બિહામણી કલ્પના કરે છે તેનું વર્ણન તમાર શબ્દોમાં કરો.

Answer: નિકુંજની કઈ-કઈ યુક્તિથી નોધિને પિયર જતી અટકાવી શક્યોં હતો ?

Explanation:

Hi, Hope It Will Helps You Dear

Study Well

Similar questions