Hindi, asked by rathodjagruti1981, 20 days ago

[] માં લખો : (1) ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું ? (ક) સમય (ખ) ટિકિટ (ગ) પૈસા (ઘ) અનુકૂળતા (2) પત્ર કોણે લખ્યો હતો ? (ક) નિરંજનના કાકા (ખ) લેખક (ગ) નિરંજન (ઘ) મૅનેજર (3) મેનેજર પત્રને વાંચી શક્યા નહિ. (ક) કેબિનમાં પૂરતું અજવાળું નહોતું. (ખ) તેમણે ચશ્માં નહોતા પહેર્યા. (ગ) પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો. (૫) પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. (4) બંને મિત્રોને શેનો અફસોસ હતો ? (ક) પત્ર ખોવાઈ ગયો. (ખ) પત્ર વેદસાહેબ પાસે રહી ગયો. (ગ) પત્ર ફાટી ગયો. (૫) નોકરી ન મળી.​

Answers

Answered by hem17176
0

Answer:

(ગ)

Explanation:

ડરડઝજણદથબદઠદનબલડદઠનધઠદબરડર

Answered by shriyanthakkar
0

Answer:

(ખ) ટિકિટ

Explanation:

જ્યારે નિરંજન આયો ત્યારે એને પૂછ્યું કે ટિકિટ છે પણ ના

Similar questions