Social Sciences, asked by atif6459, 1 year ago

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો.
1) ઘરેણાં બનાવવામાં ભારતનું નામ વિશ્વમાં અગ્રેસર છે.
2) કાપડ પર ભરત ગૂંથણ કરવું તે ગુજરાતની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય છે
3) જયપુર અને દિલ્લી કાળારંગની મીનાકારી માટે જાણીતા છે
4) બેવડ ઇક્તને પાટણના પટોળા કહે છે

Answers

Answered by 27maanvi
0

4 is correct answer

Answered by Manishkumary975
0

3 is the correct answer

Similar questions