India Languages, asked by Showman3922, 1 year ago

" કસબે તરક ને બજારે બકાલ " રૂઢિપ્રયોગ નો અર્થ શું છે?
1) કસબામાં પાણી રાખવું અને બજારમાં શાકભાજી રાખવા
2) ગામમાં શાકભાજી ખરીદવા કરતાં પરદેશમાં ધંધો કરવો સારો
3) કસબામાં તુર્કને અને બજારમાં વાણિયાને છેડવો નહીં
4) ગામ હોય કે શહેર હોય, શાકભાજી બધે સરખા હોય

Answers

Answered by Anonymous
0

\huge\red{Answer}

3) કસબામાં તુર્કને અને બજારમાં વાણિયાને છેડવો નહીં

HOPE IT HELPS YOU !!

Similar questions