ભારતનું સૌ પ્રથમ સ્વદેશી માઇક્રોપ્રોસેસર મદ્રાસ - આઈ.આઈ.ટી. દ્વારા બનાવવામાં આવેલ, જેનું નામ____ છે.
1) સામાન્ય
2) શક્તિ
3) સાંકેતિક
4) ઉપરના પૈકી કોઈ નહીં
Answers
Answered by
2
ભારતનું સૌ પ્રથમ સ્વદેશી માઇક્રોપ્રોસેસર મદ્રાસ - આઈ.આઈ.ટી. દ્વારા બનાવવામાં આવેલ, જેનું નામ____ છે.
1) સામાન્ય
Answered by
0
ભારતનું સૌ પ્રથમ સ્વદેશી માઇક્રોપ્રોસેસર મદ્રાસ - આઈ.આઈ.ટી. દ્વારા બનાવવામાં આવેલ, જેનું નામ શક્તિ છે
Explanation:
મદ્રાસના IIT ના લોકો એ ખુબ મહેનત કરી ને આ વરાળ કાર્ય ને પાર પાડ્યું છે.
- માઇક્રોપ્રોસેસર ને બહાર પાડવા પહેલા ત્યાંના લોકો એ એક્સપરિમેન્ટ કરેલા છે અને સરળ થયેલા છે.
- નેક્સ્ટ જનરેશન માટે માઈક્રો પ્રોસેસર ખુબ જ કામ આવે છે.
- મદ્રાસના IIT માં પ્રોસેસર પ્રશિક્ષણ કરવામાં આવ્યું છે.
ટીમના લોકો એક દિવસ રાત એક કરી ને આ પ્રોસેસરનું નિર્માણ કરવામાં આવ્યું.
Similar questions
Physics,
6 months ago
History,
6 months ago
Social Sciences,
1 year ago
English,
1 year ago
Accountancy,
1 year ago