Social Sciences, asked by iuhygtfrdeswe767, 1 year ago

ધાતુમય ખનીજો (ધાત્વિક ખનીજો )અંગે નીચેના પૈકી કયા વિકલ્પ ની માહિતી ખોટી છે?
1) હલકી ધાતુમય ખનીજો - ચોક ,અબરખ, ચિરોડી
2) મિશ્રધાતુ રૂપે વપરાતા ખનીજો - ક્રોમિયમ, ટંગસ્ટન ,વેનેડિયમ
3) કીમતી ધાતુમય ખનીજો - ચાંદી ,પ્લેટિનમ
4) સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો - તાંબુ, સીસું , જસત

Answers

Answered by Anonymous
2

option ➡️ 2) મિશ્રધાતુ રૂપે વપરાતા ખનીજો - ક્રોમિયમ, ટંગસ્ટન ,વેનેડિયમ.

Hope this helps you

Answered by rajeshwagh6373
1

Explanation:

Thankssssssssssssssssssssssssss

Similar questions