નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી ?
1) સિંધુનદીનો ઉદભવ તિબેટ ઉચ્ચપ્રદેશ ઉપર થાય છે.
2) જેલમ નદીનો ઉદભવ કાશ્મીર ઘાટીમાં થાય છે.
3) રાવી નદી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ઉગમે છે.
4) સતલજ રોહતંગ પાસમાંથી ઉદભવે છે.
Answers
Answered by
0
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી ?
1) સિંધુનદીનો ઉદભવ તિબેટ ઉચ્ચપ્રદેશ ઉપર થાય છે.
2) જેલમ નદીનો ઉદભવ કાશ્મીર ઘાટીમાં થાય છે.✔️✔️✔️
3) રાવી નદી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ઉગમે છે.
4) સતલજ રોહતંગ પાસમાંથી ઉદભવે છે.
Answered by
9
Answer:
Given
Option :- B
Regards
Akshat Rajput
◼ MATHS ARYABHATTA
◼ BRAINLY CHALLENGER
Similar questions