India Languages, asked by kishorparikh1, 2 months ago

ઉખાણાં
1)એવી કઈ ચીજ છે જે પાણી માં પડે તોય ભીની ના થાય?
2)એ શું છે જે જેનું હોય એજ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ shake?
3)એ શું છે જે મનમાં છે અને દિલ માં છે પણ ધડકન માં નથી?
4)એવુ શું છે જે એક જગ્યાએ થી બીજી જગ્યા એ જય છે એ પણ પોતાની જગ્યાએથી હાલ્યા વગર?
5)એવો કયો દુકાનદાર છે જે તમારો માલ અને રૂપિયા બંને લઇ લે?​

Answers

Answered by parmarraju545
0

Answer:ધીટા

Explanation:

Answered by chavadar609
0

Answer:padshayo

Explanation:

Similar questions