CBSE BOARD X, asked by luckysingh56255, 9 months ago

નીચે આપેલ કાવ્યપંક્તિ વિચાર વિસ્તાર કરો.

(1):- આવનહી, આદર નહી, નહી નયનોમાં નેહ,

તે ઘ૨ કદી ન જઈએ, કંચન વરસે મેહ,​

Answers

Answered by Anonymous
31

Explanation:

પ્રસ્તુત કાવ્ય પંક્તિ મા કવી શ્રી કહે છે કે જેના ઘરે અપણે જઈએ અને આપણ ને માન ન મળે તો તે ઘરે જવું ન જોઈએ,પછી ભલે ને તેના ઘરે સોના નો વરસાદ થતો હોય તો તે કામનો નથી.

ભગવાન શ્રી કૃષ્ણ એ પણ દુર્યોધન ના ૫૬ પકવાન ધુંકારાવી ને વિદુર ની ઘરે ભાજી ખાધી હતી અપણે આપણું સન્માન ખોઈ કામ ન કરવું જોઇએ. દરેક વ્યક્તિ ને પોતાનું સન્માન વ્હાલું હોય છે..તેથી તેવા ઘરે જવું ન જોઈએ કે જે ઘરે આપણ ને પ્રેમ થી બોલાવે પણ નહિ.

Similar questions