Business Studies, asked by bhikhabhaithakor490, 8 months ago

નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :
(1) પત્રો દ્વારા ધંધો-વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહેવાય છે ?
(A) માહિતીસંચાર કહેવાય.
(B) વિચાર-વિનિમય કહેવાય.
(C) વાણિજ્યિક માહિતીસંચાર કહેવાય.
(D) વિચાર-વિસ્તાર કહેવાય.​

Answers

Answered by Anonymous
1

Answer:

C IS YOUR ANSWER FRIEND...........

Similar questions