Math, asked by ammartajbhai, 2 months ago

*એક વર્ગમાં બે તૃતીયાંશ ભાગ છોકરીઓ છે. તો વર્ગમાં કેટ
લા ટકા છોકરાઓ હશે?*

1️⃣ 25%
2️⃣ 30%
3️⃣ 331⁄3 %
4️⃣ 662⁄3 %

Answers

Answered by amitnrw
3

Given : એક વર્ગમાં બે તૃતીયાંશ ભાગ છોકરીઓ છે.

2/3 of  a class are girls

To Find : વર્ગમાં કેટલા ટકા છોકરાઓ

% of boys in that class

1️⃣ 25%

2️⃣ 30%

3️⃣ 33 1⁄3 %

4️⃣ 66 2⁄3 %

Solution:

Assume that total   =  3X

ધારો કે કુલ = 3X

બે તૃતીયાંશ ભાગ છોકરીઓ છે.

=> છોકરીઓ છે. = (2/3)3X = 2X

2/3 of  a class are girls

=> girls = (2/3)3X  = 2X

છોકરાઓ = 3X - 2X = X

Boys = 3X - 2X  = X

છોકરાઓ   ટકા  = (X/3X) * 100 = 100/3 %  = 33 1/3 %

Boys percentage =  (X/3X) * 100 = 100/3 %  = 33 1/3 %

Learn More:

in a furniture shop 24 were bought at the rate of rupees per table the ...

https://brainly.in/question/7645308

Similar questions