નીચે આપેલી પ્રત્યેક પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં
વિચારવિસ્તાર કરો :
(1) આજ કરશું, કાલ કરશું, લંબાવો નહિ દહાડા,
વિચાર કરતાં વિદ્ગો, વચમાં આવે આડાં.
Answers
Answer:
ઉત્તર : આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી લઈ શકાય નહિ.
વિદ્યાર્થીએ ઊંચી ટકાવારીનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. તેને ફળીભૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ન આવે, પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી.
પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કશો મહિમા નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત કહેવામાં આવી છે:
Bodh:Not failure, but low aim is a crime.
All The Best
if you will write exactly like this then you will get full marks...
