Social Sciences, asked by yogeshpatel78019, 8 months ago

રૂઢિપ્રયોગોના અર્થ
(1) પેટનો ખાડો પૂરવો ​

Answers

Answered by jadavjagrutijadav
27

જીવનનિર્વાહ કરવો

Explanation:

plz mark as brillianest plz

Answered by vijayksynergy
1

પેટનો ખાડો પુરવો એનો અર્થ થાય છે જીવન નિર્વાહ કરવું, પેટ ભરવું, ગુજરાન ચલાવવું.

રૂઢિ પ્રયોગ વિષે:

  • રૂઢિ પ્રયોગ એક વિશિષ્ટ શબ્દસમૂહ છે જેનો શાબ્દિક અર્થ શબ્દ કરતા અલગ નીવડે છે.
  • રૂઢિ પ્રયોગમાં અલગ અલગ રીતના અલંકારિક અર્થ અને શબ્દનો સમાવેશ કરવામાં આવે છે.
  • જહોન સઇદે "રૂઢિપ્રયોગ" ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય."

અન્ય રૂઢિ પ્રયોગો:

  • હાથ મારવા: ફાંફા મારવા
  • લોઢાના ચણા ચાવવા: તનતોડ મહેનત કરવી
Similar questions