Science, asked by bcdharmisthajoshi202, 7 months ago

1. પ્રાણીકોષ અને વનસ્પતિકોષ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે​

Answers

Answered by Anonymous
0

Answer:

ફ્લોરા એ કોઈ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રમાં છોડ, ફૂગ, શેવાળ સહિતની કુદરતી વનસ્પતિનો ઉલ્લેખ કરે છે, જ્યારે પ્રાણીસૃષ્ટિ કોઈ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્ર અથવા પ્રદેશમાં રહેતા પ્રાણીઓના જીવનનો સંદર્ભ આપે છે. ... ફ્લોરા બિન-ગતિશીલ છે, જ્યારે પ્રાણીસૃષ્ટિ ગતિશીલ હોય છે અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે.

Hope it helps you!!

please mark my answer as a Brainliest answer!!

Answered by Anonymous
0

Answer:

આજે દરેક ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન કોમ્યુનીકેશન ટેકનોલોજીને મહત્વ આપવામાં આવેલું છે. શિક્ષણકાર્ય દરમિયાન અનેક બાબતો/મુદ્દાઓ એવા આવે છે કે એ સીધેસીધું આપણે સમજાવી શકતાં કે દર્શાવી શકતાં નથી.જેમકે તોફાન, પિરામીડ, બ્રહ્માંડની રચના, પ્રાણીકોષ, વનસ્પતિકોષ વગેરે.આ સૂચી ઘણી લાંબી થઇ શકે છે. અને એક વિષય શિક્ષક તરીકે આપ જાણતા પણ હશો જ કે ક્યા મુદ્દામાં સીધેસીધું નિદર્શન શક્ય બનતું નથી. આજે વાત કરીએ તો આપણી પ્રાથમિક શાળાના ઘણા એવા શિક્ષકો છે જે શિક્ષણમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે.

શીખવાનો હેતુ:

૧. હું એક શિક્ષક તરીકે મારા વર્ગખંડમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીશ?

૨. હું એક શિક્ષક તરીકે IT અંગેની જરૂરી માહિતી મેળવવા માટે કયા સંશાધનોનો ઉપયોગ કરીશ અને કોની મદદ લઈશ?

૩. હું એક શિક્ષક તરીકે વર્ગખંડમાં IT ના મહત્તમ ઉપયોગ માટેનું આયોજન કઈ રીતે કરીશ?

Explanation:

Similar questions