વિચારીને જવાબ આપો
1 ભાઈ નું તેનાં ઘર મા 27 જાન્યુઆરી નાં દિવસે બપોરે 11:30 કલાકે મર્ડર થાય છે.
ત્યારબાદ પોલીસ આવી ને પૂછપરછ કરે છે.
સૌથી પેલા તેની પત્ની ને પૂછે છે.
પત્ની એ કહ્યુ કે હુ ન્યૂઝપેપર વાંચતી હતી.
માળી એ કીધું કે હુ છોડવા ને પાણી પાતો હતો.
રસોયા એ કીધું કે હુ રસોઈ બનાવતો હતો.
બાળકો એ કહ્યુ કે અમે સ્કૂલ મા ગયા હતાં.
પાડોશી એ કહ્યુ કે અમે બહાર ગામ ગયા હતાં
પોલીસે તરત જ આરોપી ને પકડી પાડ્યો
જવાબ પ્રશ્ન ની અંદર જ છે
શોધો
Answers
Answered by
1
Hy friend, here's ur ans....
According, to me, the culprit are the children because they said they were at school.
And the time at that moment was 10:30.
That means it was night.
And schools are not open in night.
મારા માટે, ગુનેગાર બાળકો છે કારણ કે તેઓ કહે છે કે તેઓ શાળામાં હતા.
અને તે સમયે તે સમય 10:30 હતો.
તેનો અર્થ એ કે તે રાત્રિ હતો.
અને શાળાઓમાં રાત ખુલ્લી નથી.
: )
Hope it helped u....
According, to me, the culprit are the children because they said they were at school.
And the time at that moment was 10:30.
That means it was night.
And schools are not open in night.
મારા માટે, ગુનેગાર બાળકો છે કારણ કે તેઓ કહે છે કે તેઓ શાળામાં હતા.
અને તે સમયે તે સમય 10:30 હતો.
તેનો અર્થ એ કે તે રાત્રિ હતો.
અને શાળાઓમાં રાત ખુલ્લી નથી.
: )
Hope it helped u....
Similar questions