(1) મહેનત કરનારાં કોઈ દિ માંદાં પડતાં હશે?
Answers
Answered by
0
Answer:
હા પણ મોટાભાગ ના મહેનત કરનારા માંદા પડતા નથી કેમકે તેમણૅ રોગ પ્રતકારક શક્તિ વધુ હોય છે પણ એમના અમુક બીમાર પડે છે તે કારણ એ છે કે કા નો તેમણે કોઈ બીમારી નો ચેપ લાગે છે અથવા તો તેઓ કોઈ વારસાગત બીમારી નો ભોગ બન્યા છે .પણ જે લોકો મહેનત કરે છે તેમાં થી કોઈક ક જ એવું હસે કે જે સીધી રીતે રોગ નો ભોગ બન્યું હોય પણ તેઓ ને ફરી સાજા થતાં વાર નથી લાગતી કેમકે તેઓ ની રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી હોવા ની સાથે સાથે તેઓ ની માનસિક શક્તિ પણ વધારે સારી હોય છે.અને જે લોકો ની માનસિક રીતે મજબૂત હોય છે તે લોકો બીમારી નો સામનો કરવા સક્સમ હોય છે.
Similar questions