નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો 1. સિંહ______
Answers
Answered by
0
Answer:
1. સિંહ વન માં રહે છે.
2. સિંહ જંગલ નો રાજા છે
3. સિંહ શિકાર કરી ને પ્રાણીઓ ને ખાય છે.
4. સિંહ વનરાજ, શાર્દુલ, સાવજ, કેસરી, ઊંટીયો,
વાઘ , બબર શેર જેવા અનેક સ્થાનિક નામોથી ઓળખવામાં આવે છે.
Similar questions