(1) એક રાજા - એશઆરામવાળી જિંદગી ઊંઘ ન આવવી -
જેતા થવી - અનેક પ્રકારની દવા કરાવવી અનેક વેદોને બોલાવવા -
નિફળતા - એક વેદની યુક્તિ - જાદુઈ ગેડીદડો અને દવાની ભકી રાજાને
માપવાં - ગેડીદડાની રમતથી રોગ દૂર થવો વેદને ઇનામ - બોધ
Answers
એક વિશાળ રાજ્ય હતું. તે રાજ્ય નો રાજા ખૂબ એશ આરામની જિંદગી જીવી આનંદિત હતો. તેને કોઈ પણ જાત ની ચિંતા ના હતી કેમકે તેના મંત્રી બધું જ કામ સરસ રીતે સંભાળી લેતાં.
એક વાર રાજા ચિંતિત થય ગયા. તેમને રાત્રે ઊંઘ ન આવતી. તેમણે આ વાત રાણી ને કહી. રાણી એ વૈદ ને બોલાવ્યા. રાજ્ય ના નાના-મોટા વૈદ આવ્યા. રાજા ને ઘણા બધા ઉપાયો આપ્યા. પરંતુ તે બધા નિસ્ફળ રહ્યા. રાજા ફરી ચિંતિત થય ગયા.
એક દિવસ તે રાજ્ય માં બાર-ગામ થી એક વૈદ આવ્યા. તેમણે રાજા ની મુલાકાત લીધી અને તેની ચિંતા અને બિમારી દૂર કરવા તેમણે વિશ્વાસ આપ્યો.
વૈદ એ એક યુક્તિ કરી. વૈદ એ રાજાને ને એક ભુક્કી અને જાદુઈ ગેડીદડો આપતા જણાવ્યું કે આ ભુક્કો જમ્યા પછી અને આ ગેડીદડા થી રોજ રમજો. રાજા એ તેમનું પાલન કર્યું. અને તેમને ત્રણ-ચાર દિવસ માં તો ચૈન ભરી ઊંઘ આવવા લાગી.
રાજા એ વૈદ ને બોલાવી તેમને ઈનામ આપ્યો. વૈદ એ રાજા ને બીમારી પાછળ નો કારણ કહ્યો. તેમણે કહ્યું, "મહારાજ, તમે એશ આરામવાડી જિંદગી જીવી રહ્યા હતા, તે થી તમને કોઈ પણ વાત ની ચિંતા કે કોઈ પણ શ્રમ ન કરતા. તેથી તમને ઊંઘ ન આવતી. તેજ દિવસ થી રાજા એ સંકલ્પ કર્યો કે તે હંમેશા શ્રમ કરશે.
બોધ: આપડે આપડી જિંદગી ને તંદુરસ્ત બનાવવા માટે શ્રમ કરવું જ જોઈએ.
✨thank you✨
✨Hope it helps you ✨