1) મુદ્દા : એક સુગો કાનદાર કરિયાણાની દુકાન એક ચાની ક- ખાંડ
ખરીદવી દુકાનદારનું નાક નો વીમા ની ફરિયાદ વધારે વજન
ઉચકવું નહિપી. જાનદારનો જવાબ મારી કે ખોટા રિસા ચૂકવવા પૂરી
પૈસા ચૂકવવા માટે શાનદારની મા વધારે પૈસા મારવા ની પીને,
વાતો નો જ વાર મા
Answers
Answer:
MARK ME AS BRAINLIEST ANSWER. THANK MY ANSWER
Explanation:
કોઇ દિન ગાડી ન કોઇ દિન બંગલા
કોઇ દિન જંગલ બસના જી,
કોઇ દિન હાથી ન કોઇ દિન ઘોડા,
કોઇ દિન પૈદલ ચલના જી,
કોઇ દિન ખાજા ને કોઇ દિન લાડુ
કોઇ દિન ફાંફમફાંફાં જી,
કોઇ દિન ઢોલિયા, કોઇ દિન તલાઇ,
કોઇ દિન ભૂમિ પર લોટના જી,
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
આસ પડે સો સહના જી.”
મહાન કૃષ્ણભક્ત કવયિત્રી મીરાંબાઇ કહે છે કે, જેણે ફકીરી કરવી હોય તેણે કોઇ પણ બાબત માટે દિલગીરી શું કરવાની હોય? પ્રભુ જેમ રાખે એમ રહેવું જોઇએ, એય પાછું ફરિયાદ કરતાં દુઃખી થઈને નહીં, સદાય મનની મોજ-મસ્તીમાં ડૂબેલા રહીએ, આનંદમગ્ન રહેવું જોઇએ. કોઇ દિવસ ગાડીમાં રહેવા મળે, અરે! કોઇ દિવસ જંગલમાંય વસવાનો વારો આવે તો ત્યાં હસીખુશીથી વસી જવું. જીવનની સુખ-દુઃખની સતત ફરતી રહેતી ઘટમાળમાં ક્યારે કઈ પરિસ્થિતિ ઊભી થઈ જાય એ કોને ખબર? (”ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.” ભગવાન રામને પણ એ ખબર નહોતી કે બીજા દિવસની સવારે એમનો રાજ્યાભિષેક થયા બાદ રાજગાદી પર બેસવાનું થવાનું નથી પણ ચૌદ વર્ષ માટે વનવાસ ભોગવવા જંગલમાં રહેવા જવાનું છે! આ પરિસ્થિતિમાં પણ એ સુખ-દુઃખથી ‘અલિપ્ત’ રહી નિજાનંદમાં મગ્ન રહ્યા).