English, asked by sisodiyadhanrajsinh0, 1 month ago

(1
3) પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે​

Answers

Answered by 21515
0

Answer:

અન્ય ભાષામાં વાંચો

Download PDF

ધ્યાનમાં રાખો

ફેરફાર કરો

છોડના ભાગો

વનસ્પતિ એટલે ખાસ કરીને વન વિસ્તારમાં ઊગતા હોય તેવા વેલા, વૃક્ષો, ઝાડ, પાન, ફળ, ફૂલ, છોડ વગેરેને વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જંગલમાં મુખ્યત્વે અનેક પ્રકારની ઔષધિઓ થતી હોવાથી આ ઔષધિઓને ઔષધિય વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિઓના અનેક પ્રકાર છે અને તેના વિવિધ ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન સમયમાં વનસ્પતિઓ અંગે ઘણું સંશોધન થયું છે અને આ સંશોધનની વિદ્યાને વનસ્પતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વનસ્પતિનું ઘણું જ મહત્વ વર્ણવવામાં આવ્યું છે

Answered by ranjanbenchetanbhaip
0

Answer: રશિયા

Explanation:

Similar questions