CBSE BOARD X, asked by krishasoneta, 5 months ago

નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ
કરો અને તેને યોગ્ય શીર્ષક આપો :
(1) મનુષ્યમાત્રનો પોતાના પડોશી પ્રત્યે પહેલો ધર્મ છે. એમાં
પરદેશીનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી. શરીરધારીની
સેવા કરવાની શક્તિને મર્યાદા છે. એ પોતાના પડોશીને મુશ્કેલીથી
પહોંચી શકે છે. પોતાના પડોશી પ્રત્યેનો ધર્મ સહુ બરાબર પાળે તો
જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પડોશીની સેવા કરનાર આખા
જગતની સેવા કરે છે એમ કહી શકાય. પડોશી પ્રત્યેના ધર્મનું પાલન
એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન . જગતની સેવા બીજી રીતે અશક્ય
છે, જે પડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારી
છે, સ્વછંદી છે. તે કેવળ પોતાના માટે જ જીવે છે. જેને મન આખું
જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએ
જગતની સેવા પડોશીની સેવા વડે જ થઈ શકે.
- ગાંધીજી​

Answers

Answered by darshicpatel12
14

Answer:

સંભવીત નથી .

જ્ઞાન નો આરંભ ધાંથી થાય છે પરંતુ પરિસ્થિતી સ્વચિંતન થી થાય છે , વિધ્યાર્થી નું

બીજું કર્તવ્ય જાત પર કાબૂ રાખવાનું છે . જો વિદ્યાર્થી સત્ય , સંકલ્પ કરતો થઇ જાય

તો વિશ્વની કોઇ પણ તાકાત તેને અટકાવી શકે નહી. ત્રીજું કર્તવ્ય સેવાભાવનું છે

સેવા વિના જ્ઞાન નથી . મહાભારત ના યજ્ઞપર્વમાં હ્યોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્ત

✔❤

Answered by naynavohera
0

Explanation:

5r6yru7rrfyo46o4oetiditdykryitieyifuuyi

Similar questions