Hindi, asked by yogitasangtani23, 4 months ago


(1) જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,
આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની...
જય સોમનાથ
ભક્ત સુદામા અને કૃષ્ણના મૈત્રીભાવ ભુલાય નહીં
વૈષ્ણવજન તો તેને રે કહીએ, નરસૈયો વિસરાય નહીં
જય દત્ત દિગંબર ગિરનારી, જય મહાવીર દાતારની ,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,
જય સોમનાથ
હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી હળીમળી સો કામ કરે
સૃષ્ટિના ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ, જય જલારામ, જય બોલો કાલિકા માતની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,
જય સોમના
પ્રશ્નો : (1) કવિ કોની કોની જય બોલવાનું કહે છે?
(2) કવિઓ સુવર્ણ અક્ષરે કોની યશગાથા લખશે ?

Answers

Answered by vankararvind600
0

Answer:

1.કવિ જય સહજાનંદ, જય જલારામ, જય બોલો કાલિકા માતાની બોલવાનું કહે છે.

2.કવિઓ સુવર્ણ અક્ષરે ગુજરાતની યશગાથા લખશે.

Similar questions