World Languages, asked by satishkanabar, 4 months ago

(1) ગવતરી શબ્દ કોના માટે પ્રયોજાયો છે?​

Answers

Answered by ItZzMissKhushi
3

Answer:

ગૌરી શબ્દ માતા ગૌરી પરથી આવ્યો છે. ગૌરી મા એટલે કે પાર્વતી જેને ભિલ જાતિએ ગૌરાજા કહે છે. તેમના મતે, શ્રાવણ માસની પૂર્ણિમાના એક દિવસ પછી, દેવી ગૌરાજા પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પુત્રોને આશીર્વાદ આપવા જાય છે. આ લોકો આ ખુશીમાં ગવરી વગાડે છે.

Explanation:

Answered by Anonymous
2

{\tt{\red{\underline{\underline{\huge{AnswEr}}}}}}

પંદર વર્ષ દોઢ દાયકો શબ્દને શ્વાસમાં પરોવીને શરૂ કરેલી આ મજલ આટલો લાંબો સમય ચાલશે એ તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. દોઢ દાયકાની શીતનિદ્રા બાદ કલમ ફરી હાથ ઝાલી અને આ બ્લૉગ શરૂ કર્યો એ વાતને પણ આજે દોઢ દાયકો થઈ ગયો… શબ્દો સાચે જ શ્વાસ સાથે એકરસ થઈ ગયા હોવાનું અનુભવાય છે. કવિતાના મોટાભાગના પ્રચલિત પ્રકારો ઉપરાંત દેશી-વિદેશી કાવ્યોના અનુવાદ અને આસ્વાદને પણ સંગાથી કવિમિત્રો અને ભાવકોએ દિલથી વધાવી લીધા એનો પણ આનંદ છે

1

Similar questions