India Languages, asked by AnjanaPrajapati, 3 months ago

(1) રાજા ભોજના દરબારમાં કોણ આવે છે. (અ) મંત્રી (બ) વેપારી (ક) સૈનિક​

Answers

Answered by ananyagaba729
0

Answer:

વિક્રમાદિત્ય (સંસ્કૃત: विक्रमादित्यः) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન ભારતના ઉજ્જૈનનો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.

Similar questions