Accountancy, asked by bhavupatel53768, 3 months ago

નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાકયમાં લખો.
1. ભારતના બંધારણના ઘડવૈયાનું નામ લખો.​

Answers

Answered by kananharikumar2342
1

Answer:

SNHSS નરોડા / કઠવાડા

પ્રિય માતાપિતા અને વિદ્યાર્થીઓ,

જી.એસ.ઇ.બી ની સૂચના મુજબ, અમારા દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે આ પરીક્ષા શાળા માં જ લેવામાં આવશે.(ઓફલાઇન)

➡️ *ધોરણ 9 નાં વિદ્યાર્થી માટે પરીક્ષાની તારીખ અને સમય નીચે મુજબ છે*

તારીખ 19 મી માર્ચ (શુક્રવાર) થી 27 મી માર્ચ (શનિવાર) 2021 સુધી.

સમયગાળો: 2 કલાક

કુલ ગુણ:- 50 ગુણ

*નોંધ* : જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રેહશે તે વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ ગણાશે. માટે કૃપા કરીને પરીક્ષા આપવા માટે શાળામાં હાજર રહેવા વિનંતી.

આભાર

આચાર્યશ્રી

શ્રી નારાયણા હાયર સેકન્ડરી સ્કુલ,

નરોડા /કઠવાડા

Similar questions