English, asked by patelfa1994, 3 months ago

પ્રશ્ન-1
(અ) નીચે આપેલા ગુણધર્મોને કુદરતી રેસા અને કૃત્રિમ રેસાના ગુણધર્મોમાં વિભાજિત કરો.
આ રેસા ચમકદાર અને સહેલાઈથી ધોઈ શકાય તેવા હોય છે.
આ રેસા રાસાયણિક પદાર્થમાંથી બનાવાય છે.
આ રેસા ઊન, શણ વગેરેમાંથી બનાવાય છે.
આ રેસામાંથી પોલીએસ્ટર બને છે.
આ રેસા મજબૂત અને હલકા હોય છે.
આ રેસા પ્રામાણમાં ઓછા મજબૂત હોય છે.
આ રેસા બનાવવા વનસ્પતિજન્ય પદાર્થ વપરાય છે.
આ રેસા પર્યાવરણને નુકસાનકારક નથી.
(બ) કયા ગુણધર્મો એકકોષી સજીવના છે અને કયા બહુકોષી સજીવના છે તે જણાવો.
તેનું શરીર એકથી વધુ કોષનું બનેલું હોય છે
તેમાં અંગ કે અંગતંત્ર હોય છે.
તેમાં પેશી હોતી નથી.
માછલી તેનું ઉદાહરણ છે.
યુગ્લીના તેનું ઉદાહરણ છે.
તેનું શરીર એક જ કોષથી બનેલ હોય છે.
sus , , , 2 ડો. ,, , , ટો​

Answers

Answered by shubham85288
0

Answer:

Pantoprazole is used to treat certain stomach and esophagus problems (such as acid reflux). It works by decreasing the amount of acid your stomach makes. This medication relieves symptoms such as heartburn, difficulty swallowing, and persistent cough

Similar questions