માંગ્યા મુજબ જવાબ આપો.
1. સોલંકીઓના શાસન કાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ શા માટે ગણવામાં આવે છે?
Answers
Answered by
4
સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું.[૨] તેમની રાજધાની અણહિલવાડ (આધુનિક પાટણ) ખાતે આવેલી હતી. એક સમયે તેમનું શાસન હાલના મધ્ય પ્રદેશના માલવા વિસ્તાર સુધી વિસ્તરતું હતું. આ રાજવંશને પ્રાંતીય ભાષામાં સોલંકી વંશ તરીકે ઓળખવામાં આવે છે. ૧૨મી સદીમાં ઘોરી આક્રમણોની આસપાસ રાજપૂત તરીકેની તેમની ઓળખ વધુ સ્પષ્ટ થઈ હતી.[૩]
Similar questions