૫)
અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડ્યું. વિધાન સમજાવો.
નીચે આપેલા પ્રશ્નોના એક-બે વાકયોમાં જવાબ આપો.
(1) ફ્રેંચોની કંપનીનો વડો કોણ હતો?
(2) વર્ષ 1757માં કયું યુદ્ધ થયું હતું?
(3) કાલિકટના રાજા ઝામોરીએ કયા લોકોને વેપાર કરવાની છૂટ આપી હતી?
(4) કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી?
નીચે આપેલા પ્રશ્નોનાં ટ્રકમાં જવાબ આપો.
(1) પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો?
(2) યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગો શોધવાની જરુર શાથી પડી?
Answers
Answered by
0
Explanation:
અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડ્યું. વિધાન સમજાવો.
Similar questions