1. ચાલો વાર્તા લખીએ.
વાર્તાની રચનાની પૃષ્ઠભૂમિ એ છે કે કેટલાક વર્ષો પહેલાં જ્ઞાનપુર નામની એક નાનકડી જગ્યાએ
કંઈક ખૂબ જ જટિલ ધટના બની, જેનાથી મનુષ્યની જિંદગીની રીત બદલાઈ ગઈ.
હાલના સમયમાં જ્ઞાનપુરના બાળકો તપાસ કરવા અને તે પછી શું થયું તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમની આ એતિહાસિક તપાસમાં, આ બાળકો જે શોધી શકયા તે એક ખૂબ જ જૂની ડાયરી હતી જે
50 વર્ષ પહેલાં જ્ઞાનપુરના કેટલાક રહેવાસીઓએ લખી હતી. તેમને જે ડાયરી મળી છે તે ખૂબ જ જૂની છે ,
જેના પાના ફાટેલા છે અને સડી રહ્યા છે, ફાટેલા પાના પર લખેલા આ 13 વાક્યો છે; પરંતુ તેમાંના ઘણા
આડાઅવળા થઇ ગયા છે :
1. ઉદરો વધ્યા
2.
ગરોળી ધીમી પડી ગઈ
3.
ઈયળોની સંખ્યા વધી
4. એબીસી હેલ્થ સર્વિસીઝે ડીડીટીને જ્ઞાનપુર મોકલી
5.
મરછર નાશ પામ્યા હતા
6. ઈયળો ધાસની છત ખાતી હતી
7. બિલાડીઓને પેરાશૂટ કરવામાં આવી હતી
8. બિલાડીઓ મરી ગઈ
9, બિલાડીઓ એ ગરોળીઓ પકડી લીધી
10. ઉદરો પ્લેગ ફેલાવે છે
11. માછલીઓ તેમના શરીરમાં ડીડીટી સંગ્રહિત કરે છે
12. ગરોળી અદૃશ્ય થઈ ગઈ
13. ગરોળી માછલી ખાય છે અને ડી.ડી.ટી. સંગ્રહિત કરે છે
Answers
Answer:

Explanation:
hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
good afternoon