( 1 ) એક વિધવા સ્ત્રી-એકના એક પુત્રનું મૃત્યુ-તીવ્ર દુ:ખ અને આઘાતથી સ્ત્રીનું પાગલ થવું–શબને સ્મશાનમાં લઈ જવા દેવાનોયે વિરોધ કરવો–ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ-પુત્રને સજીવન કરવાની ભગવાન બુદ્ધ પાસે સ્ત્રીની આજીજી-જે એક સજજનની કુટુંબમાં કોઈ કદી કરવું–નિરાશા-સાચી સમજ-સાર. મર્યું ન હોય એવા ઘેરથી મુઠ્ઠી રાઈ લઈ આવવાની શરત–સ્રીનું નગરમાં
Answers
Explanation:
વિધવા : પ્રથમ તો એક માણસ
ગઈકાલે એક સબંધીના ત્યાં મળવા જવાનું થયેલું ત્યારે બાજુમાં સફેદ મંડપ બાંધેલો જોઇને અમસ્તુજ પૂછાઈ ગયું કે કોઈ ઘટના ઘટી લાગે છે અને ભાભીએ ‘હા…’ કહ્યું ત્યાં તો બાએ બોલવાનું શરૂ જ કરી દીધું, હા બેન એક ૩૫ વર્ષનો નાનો દીકરો મર્યો છે. ત્રાસ ત્રાસ થઇ ગયો, નાની દીકરીએ છે ૩ વર્ષની પણ વહુને જુઓં તો જરાયે અસર નથી, બારમાની ક્રિયાના દિવસેય બધાની જોડે જમવા બેઠી, બાર આંગણામાં ફરતી હોય તોય માથે છેડો નથી રાખતી, એની છોડી જોડેય કેવી વાતો કરતી હોય છે!.. જરાય લાજ કે દુઃખ જેવું વર્તાતું નથી. આ સાંભળીને ખરેખર દુઃખ થયું. ના, એ વિધવા સ્ત્રી પર નહીં, આ બાની વાતો પર કે જમાનો આટલો આગળ નીકળી ગયો હોવા છતાં હજી સમાજના ઘણા બધા લોકો આવી પ્રથાઓમાં વિશ્વાસ રાખે છે. નક્કી ન કરી શકાયું કે દયા કોની પર ખાવી, આવી જૂની-પુરાણી વિચારસરણી પર કે વિધવા બનેલી સ્ત્રી પર.