(1) કાવ્યને આધારે હિંડોળાનું વણર્ન કરો.
Answers
Answered by
5
Answer:
સોનાની સુંદર સાંકળથી હિંડોળો બાંધવામાં આવ્યો છે.જે આંબાનાં સાથે શ્રીકૃષ્ણનાં માટે બનાવવામાં આવ્યો છે.
Explanation:
આ લોકગીતમાં કવિ સોનાની સાંકળ એ શ્રીકૃષ્ણ માટે બાંધેલી સાદી હિંડોળ પણ સોનાની બની જાય છે. આ સુંદર હિંડોળા કાવ્યમાં હિંડોળાં તેના પર બેઠેલા શ્રીકૃષ્ણની વાત કરવામાં આવી છે.
Similar questions