1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (4) નિશાની કરી :
(1) ‘પારખું' ગદ્યકૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) હળવું એકાંકી
(B) પૌરાણિક એકાંકી
(C) ઐતિહાસિક એકાંકી
(D) સામાજિક નાટક
(2) ‘પારખું' ગદ્યકૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોને આધારે કરેલી છે ?
(A) બેકાર વકીલની બડાશ અને ગેરસમજ
(B) બેકાર તબીબ(ડૉક્ટર)ની બડાશ અને ગેરસમજ
(C) બેકાર સુશિક્ષિતની બડાશ અને ગેરસમજ
(D) બેકાર એન્જિનિયરની બેકારીને કારણે
(3) પારખું' એકાંકીમાં નીચેનામાંથી કયું પાત્ર સમાવિષ્ટ નથી ?
(A) મનમોહન
(B) અનિરુદ્ધ
(C) ડૉ. પીયૂષ
(D) કરુણાશંકર
‘જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે' - વાક્ય નીચેનામાંથી કોણ કહે છે ?
(A) ડૉ. પીયૂષ
(B) નરરત્નમણિરાવ
(C) અનિરુદ્ધ
(D) ગમન
Answers
Answered by
1
1 :- (A)
2:- (B)
3:- (D)
4:- (C)
Similar questions