India Languages, asked by maniklaldey200, 10 hours ago

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :
( 4 ) ત્રિભુવનદાસ પટેલનું પાત્રાલેખન કરો.​

Answers

Answered by ganeshmudi300
0

ઉત્તર : વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને

‘અમૂલ મૉડેલ’ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તા. 22 – 10 – 1903ના રોજ કીશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીજીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. મીઠાના સત્યાગ્રહ માટે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ'ની શરૂઆત કરી દૂધ વેચતા ખેડૂતોને ‘પોલસન’ કંપનીના ત્રાસથી છોડાવ્યા. ડૉ. કુરિયનનો સાથ મળતાં બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો હરણફાળે વિકાસ થયો. તેઓ 91 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત રહ્યા.

ત્રિભુવનદાસને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક અવૉર્ડ મળ્યા. તેમને ‘કૉમ્યુનિટી લીડરશિપ' માટે ફિલિપાઇન્સના મૅગ્સેસે અવૉર્ડ આપવામાં આવ્યો. ઈ. સ. 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ અવૉર્ડ આપવામાં આવ્યો. તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે દરેક સભ્યએ પોતાની ઇચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી તેમને છ લાખ એંસી હજાર રૂપિયાની થેલી ભેટ ધરી, ભેટની ૨કમથી એમણે ‘ત્રિભુવન ફાઉન્ડેશન’નો શુભારંભ કર્યો.

શ્વેતક્રાંતિના પ્રણેતા આજે પણ પોતાનાં સેવાકાર્યોથી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે.

Answered by gourangamudi299
1

ઉત્તર : વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને

ઉત્તર : વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને‘અમૂલ મૉડેલ’ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તા. 22 – 10 – 1903ના રોજ કીશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીજીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. મીઠાના સત્યાગ્રહ માટે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ'ની શરૂઆત કરી દૂધ વેચતા ખેડૂતોને ‘પોલસન’ કંપનીના ત્રાસથી છોડાવ્યા. ડૉ. કુરિયનનો સાથ મળતાં બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો હરણફાળે વિકાસ થયો. તેઓ 91 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત રહ્યા.

ઉત્તર : વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને‘અમૂલ મૉડેલ’ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તા. 22 – 10 – 1903ના રોજ કીશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીજીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. મીઠાના સત્યાગ્રહ માટે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ'ની શરૂઆત કરી દૂધ વેચતા ખેડૂતોને ‘પોલસન’ કંપનીના ત્રાસથી છોડાવ્યા. ડૉ. કુરિયનનો સાથ મળતાં બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો હરણફાળે વિકાસ થયો. તેઓ 91 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત રહ્યા. ત્રિભુવનદાસને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક અવૉર્ડ મળ્યા. તેમને ‘કૉમ્યુનિટી લીડરશિપ' માટે ફિલિપાઇન્સના મૅગ્સેસે અવૉર્ડ આપવામાં આવ્યો. ઈ. સ. 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ અવૉર્ડ આપવામાં આવ્યો. તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે દરેક સભ્યએ પોતાની ઇચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી તેમને છ લાખ એંસી હજાર રૂપિયાની થેલી ભેટ ધરી, ભેટની ૨કમથી એમણે ‘ત્રિભુવન ફાઉન્ડેશન’નો શુભારંભ કર્યો.

ઉત્તર : વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને‘અમૂલ મૉડેલ’ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તા. 22 – 10 – 1903ના રોજ કીશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીજીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. મીઠાના સત્યાગ્રહ માટે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ'ની શરૂઆત કરી દૂધ વેચતા ખેડૂતોને ‘પોલસન’ કંપનીના ત્રાસથી છોડાવ્યા. ડૉ. કુરિયનનો સાથ મળતાં બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો હરણફાળે વિકાસ થયો. તેઓ 91 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત રહ્યા. ત્રિભુવનદાસને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક અવૉર્ડ મળ્યા. તેમને ‘કૉમ્યુનિટી લીડરશિપ' માટે ફિલિપાઇન્સના મૅગ્સેસે અવૉર્ડ આપવામાં આવ્યો. ઈ. સ. 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ અવૉર્ડ આપવામાં આવ્યો. તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે દરેક સભ્યએ પોતાની ઇચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી તેમને છ લાખ એંસી હજાર રૂપિયાની થેલી ભેટ ધરી, ભેટની ૨કમથી એમણે ‘ત્રિભુવન ફાઉન્ડેશન’નો શુભારંભ કર્યો. શ્વેતક્રાંતિના પ્રણેતા આજે પણ પોતાનાં સેવાકાર્યોથી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે.

Hope this answer would help you !

If you like my answer, then mark me as brainliest !

Similar questions