પ્રશ્ન ૪. રૂઢિપ્રયોગનો અર્થ આપો.
1. ગંખવાણા પડી જવું
ર. સ્તબ્ધ થઈ જવું
૩. ઠાવકાઈથી કહેવું
4. મોતિયા મરી જવા
5. ભરાઈ પડવું
Answers
Answer:
રૂઢિપ્રયોગ (Latin: idioma"વિશિષ્ટ ગુણધર્મ", f. ઢાંચો:Lang-gr "વિશિષ્ટ પ્રયોગ", "વિશિષ્ટ શબ્દ સમૂહ", f. ઢાંચો:Lang-gr "પોતાનું આગવું") એવી અભિવ્યકિત, શબ્દ અથવા શબ્દ સમૂહ છે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે.[૧] એક અંદાજ મુજબ અમેરિકન અંગ્રેજીમાં લગભગ 25,000 જેટલા રૂઢિપ્રયોગિક અભિવ્યક્તિ છે.
Explanation
ભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે, જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે. જહોન સઇદે "રૂઢિપ્રયોગ"ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય.[૩] આ શબ્દસમૂહ - સામાન્ય રીતે સાથે ઊપયોગમાં લેવામાં આવતા શબ્દોનો સમૂહ - શબ્દ સમૂહમાં રહેલા દરેક શબ્દને પુનઃવ્યાખ્યાયિત કરીને રૂઢિપ્રાયોગિક અભિવ્યકિત બને છે. આ શબ્દો રૂઢિપ્રયોગ તરીકે પોતાનો આગવો અર્થ ઊભો કરે છે. વધુમાં રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે. જયારે બોલનાર વ્યકિત રૂઢિપ્રયોગનો ઊપયોગ કરે છે ત્યારે સાંભળનાર વ્યકિતને તે અલંકારનું પહેલેથી જ્ઞાન ન હોય તો તે ભૂલથી તે શબ્દોના શાબ્દિક અર્થ સમજણમાં લે તેવી શકયતા છે.[૪] સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે.
Explanation:
Your Answer