તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ' એશિયન ગેમ્સમાં ' ગુજરાતની સરિતા ગાયકવાડ એ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ?
1) 4 x 100 મીટર રિલે
2) 200 મીટર
3) 4 x 400 મીટર રિલે
4) 100 મીટર
Answers
Answered by
1
તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ' એશિયન ગેમ્સમાં ' ગુજરાતની સરિતા ગાયકવાડ એ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ?
1) 4 x 100 મીટર રિલે✔✔
2) 200 મીટર
3) 4 x 400 મીટર રિલે
4) 100 મીટર
CORRECT ANSWER IS OPTION A
4 x 100 મીટર રિલે✔
Answered by
1
ન્ડોનેશિયાના જાકાર્તામાં હાલ ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે મહિલાઓની 4x400 રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ મેડલ જીતનારી ટીમમાં એક ગુજરાતની યુવતી પણ છે અને તે છે સરિતા ગાયકવાડ.
સરિતા ગાયકવાડની સાથે જાકાર્તામાં તેમની સાથે ટીમમાં સોનિયા બૈશ્યા, હિમા દાસ અને પૂવામ્મા રાજુ મચેટ્ટીરા હતાં.
સરિતા પોતે ગુજરાતના ડાંગ જિલ્લાના નાના એવા ગામથી આવે છે અને હાલ તેઓ અમદાવાદમાં ઇન્કમટેક્સ ઑફિસમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરે છે.
Similar questions
CBSE BOARD XII,
6 months ago
History,
6 months ago
Biology,
1 year ago
English,
1 year ago
Social Sciences,
1 year ago