World Languages, asked by shahchetna27, 2 months ago

દરેક જવાબ *ચ* ઉપરથી જ લખવાના રહેશે.
*ચ* *ચા* *ચી* *ચે* *ચુ* *ચો* આ બધું ચાલશે.
1 ભારતમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે.
2 એકલતાનો સાથી
3 સ્ત્રીનું સૌભાગ્ય ચિન્હ
4 ખેતરની રખેવાળી કરતો
5 રસોઈ બનાવવા વપરાતું સાધન
6 વન વગડામાં લોહીનું ટીપું
7 વરસાદની રાહ જોતું પક્ષી
8 સવારના ઉઠીને જોઈએ
9 કૌટીલ્ય નીતિનો જાણકાર
10 આંગળી અને અંગૂઠાની રમત
11 નાસ્તાની એક વાનગી
12 બ્રાહમણની શોભા
13 રૂપાળી રઢિયાળી રાત
14 ઉંમર થાય તો શોધવા પડે
15 દર દોઢ કલાકે બદલાય
16 હોશિયાર
17 તાલાવેલી, વ્યસન
18 નોકર
19 ડરથી પડાય જાય
20 વસ્ત્ર​

Answers

Answered by ashus1550
18

Explanation:

દરેક જવાબ *ચ* ઉપરથી જ લખવાના રહેશે.

*ચ* *ચા* *ચી* *ચે* *ચુ* *ચો* આ બધું ચાલશે.

1 ભારતમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે.

2 એકલતાનો સાથી

3 સ્ત્રીનું સૌભાગ્ય ચિન્હ

4 ખેતરની રખેવાળી કરતો

5 રસોઈ બનાવવા વપરાતું સાધન

6 વન વગડામાં લોહીનું ટીપું

7 વરસાદની રાહ જોતું પક્ષી

8 સવારના ઉઠીને જોઈએ

9 કૌટીલ્ય નીતિનો જાણકાર

10 આંગળી અને અંગૂઠાની રમત

11 નાસ્તાની એક વાનગી

12 બ્રાહમણની શોભા

13 રૂપાળી રઢિયાળી રાત

14 ઉંમર થાય તો શોધવા પડે

15 દર દોઢ કલાકે બદલાય

16 હોશિયાર

17 તાલાવેલી, વ્યસન

18 નોકર

19 ડરથી પડાય જાય

20 વસ્ત્ર

Answered by sonalbharadia50
1

Explanation:

દરેક જવાબ *ચ* ઉપરથી જ લખવાના રહેશે.

*ચ* *ચા* *ચી* *ચે* *ચુ* *ચો* આ બધું ચાલશે.

1 ભારતમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે. - ચેરાપુંજી

2 એકલતાનો સાથી- ચોપડી ( book)

3 સ્ત્રીનું સૌભાગ્ય ચિન્હ- ચાંદલો

4 ખેતરની રખેવાળી કરતો- ચાડિયો

5 રસોઈ બનાવવા વપરાતું સાધન- ચમચો

6 વન વગડામાં લોહીનું ટીપું- ચણોઠી

7 વરસાદની રાહ જોતું પક્ષી- ચાતક

8 સવારના ઉઠીને જોઈએ- ચા

9 કૌટીલ્ય નીતિનો જાણકા- ચાણક્ય

10 આંગળી અને અંગૂઠાની રમત- ચકલી ઉડે....કાગડો ઉડે

11 નાસ્તાની એક વાનગી- ચવાણું

12 બ્રાહમણની શોભા- ચાખડી

13 રૂપાળી રઢિયાળી રાત-ચંદ્રદર્શન- સરદ પૂનમ

14 ઉંમર થાય તો શોધવા પડે- ચાસમાં

15 દર દોઢ કલાકે બદલાય-ચોઘડિયા

16 હોશિયાર- ચતુર

17 તાલાવેલી, વ્યસન- ચડ

18 નોકર- ચાકર

19 ડરથી પડાય જાય- ચીસ

20 વસ્ત્ર- ચણિયો

Similar questions